Saturday, 28 Mar, 1.37 am નવગુજરાત સમય

જ્યોતિષ
28 માર્ચનું રાશિફળ

-કંદર્પભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની રહે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વાહન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે. જૂના મિત્રો સાથે વાત થઈ શકે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બને. સમય શુભ.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. અટકેલાં કાર્યો શક્ય.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા ટળે.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. દિવસ આનંદમય બની રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. લગ્નજીવન સુખમય.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કાયદાકીય પ્રશ્નો હલ થાય.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. લગ્નજીવન સુખમય રહે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્ય સુખમય.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ભક્તિમય કાર્યો થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નવા સાહસ થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top