Monday, 30 Mar, 12.36 am નવગુજરાત સમય

જ્યોતિષ
30 માર્ચનું રાશિફળ

-કંદર્પભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. દિવસ શુભ રહે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે.

મિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ચિંતા હળવી થાય.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વેપાર ક્ષેત્રે નવા સાહસ થઈ શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. રોજગારીની તક મળી શકે.

વૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક જવાબદારી વધી શકે.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. સમય સાનુકૂળ રહે.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવી શકે છે. દિવસ શુભ રહે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ ભાગ્યોદયની તક મળી શકે છે. વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઈ શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ આકસ્મિક ધન-લાભની શક્યતા. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રોજગારીની તક મળી શકે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top