Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધોરણ- 12 CBSE બોર્ડના પરિણામ જાહેર

ધોરણ- 12 CBSE બોર્ડના પરિણામ જાહેર

એજન્સી, નવી દિલ્હી

સીબીએસઈએ ધોરણ 12ના પરિણામ જાહેર કરી દીધા છે. જો કે આ વખતે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા માટે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહતી. હાલ પરિણા સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકાય છે. પરિણામ સાથે સંલગ્ન અન્ય જાણકારી બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરની મદદથી પરિણામ જોઈ શકે છે. બોર્ડે જણાવ્યું છે કે, આ વખતે કોઈ મેરિટ લિસ્ટ જાહેર થશે નહીં. આઈસીએસઈ બોર્ડે પણ આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરી નથી.

આ વર્શે દિલ્હીમાં 2,37,901 વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી જેમાંથી 2,24,552 વિદ્યાર્તીઓ પાસ થયા છે એટલે કે કુલ 94.39 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. આ વર્ષે 16,043 વિદેશી વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી જેમાંથી 15,122 વિદ્યાર્થી પાસ થયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay