Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતના ગુમ યુવાન ની લિગંડના તળાવ માથી મૃતદેહ મળ્યો

સુરતના ગુમ યુવાન ની લિગંડના તળાવ માથી મૃતદેહ મળ્યો

નવગુજરાત સમય ,બારડોલી
સુરત શહેરના શયદપુરા ખાતે જલારામ ભવનમાં રહેતો યુવાન ગત 21 જાન્યુઆરી રોજ ગુમ થયા બાદ આ યુવાનનું મોપેડ પલસાણા તાલુકાના લિંગડ ગામે તળાવ નજીકથી મળી આવ્યું હતું ત્યાર બાદ યુવનનો મૃત દેહ આજ તળાવ માંથી મળી આવતા ચકચાર મચી ગયા છે

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના લખખડીયા શેરી ખાતે જલારામ ભવનના રહેતા વીરેન ભાઈ ચંદકાન્ત ભાઈ ધીમમર (21)ગત 21 જાન્યુઆરીના રોજ તેની મોપેડ એક્ટિવા GJ 05 AL 1895 લઈ કોઈને કઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા ત્યારે બાદ તેમને તેના પરિવારમાં સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી અને તે સમયે ગત 23મી જાન્યુઆરી રોજ આ યુવાનનો મોપેડ લિંગડ ગામે તળાવ નજીકથી મળી આવ્યું હતું જેથી પરિવારના તેમજ પોલિસે એ આ તળાવમાં શોધખોળ કરાવતા યુવાનનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay